Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પાટણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત :ત્રણ ડીવાયએસપી,10 પીએસઆઇ,સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો

પાટણ :પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના કારણે પાટણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાટણમાં એસપીની સૂચના બાદ ત્રણ ડીવાયએસપી, 10 પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં  આવ્યા છે.

 પાટીદાર અનામત આંદોલન વખતે પાટણનું અંબાજી ફળિયુ આંદોલનનું એપી સેન્ટર રહ્યુ હતુ. જેથી હાર્દિકના ઉપવાસના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાટણમાં પોલીસ બંદોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(1:36 pm IST)