Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

શનિવારે ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરમગામમા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં  આવ્યું છે. રક્તદાન કરવા ઈચ્છતા વ્યક્તીઓએ તેજસભાઇ વજાણી ( મોં ,9879040090 ) ચામુંડા સિંહ પવાર ( મોં, 96646 38717)  હર્ષભાઇ  શાહ ( મોં, 9725236412)  હાર્દિકભાઈ શ્રીમાળી ( મોં, 9824920050,) યસરાજ લીબોલા ( મોં 9054647172) , જયેશભાઈ ખેર( મોં,  8154801206) નો સંપર્ક કરવો. DCM કોલેજ વિરમગામ ખાતે તારીખ 26.06.21 ને શનિવાર સવારે  9 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

(6:41 pm IST)