Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુરતમાં હાહાકાર મચાવતી ઘટના બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરી

સુરતના અડાજણ વિસ્તારમાં વધુ એક ક્રૂર ઘટના બની છે. એક માસૂમ  બાળકી સાથે દુષ્કર્મ ગુજારી  અને તેની અમાનુષી હત્યા કરવામાં આવી છે.

૩ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ તેને મારી નાખતા હાહાકાર મચી ગયો છે. 

(6:02 pm IST)