Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મધુબન ડેમમાં ઐતિહસિક મહેલ દેખાયો :હોડીઓ લઇને લોકો પહોંચ્યા

વલસાડના મધુબન ડેમમાં પાણીનું સ્તર ઘટના ઐતિહાસિક મહેલનો ભાગ દેખાયો છે. ડેમના નિર્માણ બાદ આ મહેલ પાણીના ડૂબમાં ગયો હતો. મહેલનો ભાગ દેખાતા સ્થાનિક લોકો હોડીથી મહેલ સુધી પહોંચ્યા હતા

(7:58 pm IST)