Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સુરતના કતારગામમાં લોનની અરજી મંજુર કરાવવાના બહાને ઠગ ટોળકીએ સંચાલક પાસેથી 8.70 લાખ પડાવ્યા

સુરત:કતારગામના જીમ માલિકે ઓનલાઇન કરેલી લોનની અરજી મંજૂર કરવા માટે ઠગ ટોળકીએ જુદા જુદા ચાર્જના નામે રૂ..૭૦ લાખ જમા કરાવડાવી બાદમાં લોનની રકમ જમા નહીં કરી છેતરપિંડી આચરતા કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં કતારગામ કંતારેશ્વર મહાદેવના મંદિર પાસે વસંતજી પાર્ક મકાન નં./૫૫ માં રહેતા ૩૦ વર્ષીય ધર્મેશભાઈ બાબુભાઈ દેવાણી કતારગામ સીંગણપોર રોડ બિઝનેસ ફેર કોમ્પલેક્ષમાં મેજો મોર્ફના નામે જીમ ધરાવે છે

(5:13 pm IST)