Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વડોદરામાં ધો 10ની વિદ્યાર્થિનીનું બ્રેઈન વોશ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનાર 17 વર્ષીય સગીર એક દિવસના રિમાન્ડ પર

વડોદરા: શહેરમાં ધો.10માં ભણતી વિદ્યાર્થિનીનું બ્રેઇનવોશ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવા પ્રયત્નો કરનાર આરોપીએ વિદ્યાર્થિની પાસે અકુદરતી સેક્સ કરાવ્યું હતું. ગુનામાં આરોપીને એરેસ્ટ કરી સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે

અંગેની વિગત એવી છે કે, ધો.૧૦માં ભણતી વિદ્યાર્થિની સાથે સંપર્કમાં આવ્યા પછી ધો.12ના વિદ્યાર્થી તોસીફ ઇમરાનખાન પઠાણ (રહે. સાંઇદર્શન એપાર્ટમેન્ટ ચિત્રકુટ સોસાયટી પાસે માંજલપુર) દ્વારા તેનું બ્રેઇનવોશ કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થિનીનું બ્રેઇનવોશ એટલી હદે કરવામાં આવ્યુ હતું કે વિદ્યાર્થિની કાળો બુરખો પહેરીને ફરતી હતી. રોજા રાખતી હતી અને કલમા પઢતી હતી. વિદ્યાર્થિની પાસે અકુદરતી સેક્સ કરાવીને આરોપીએ વીડિયો ઉતારી ટીકટોક અને વોટ્સએપ પર અપલોડ કર્યા હતા

(5:13 pm IST)