Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા પણ અમદાવાદમાં :અમિતભાઈના ઘરે પહોંચી મુલાકાત કરી

અમદાવાદ ;ચિંતન શિબિરમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે અમદાવાદમાં છે  ત્યારે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી.એસ.યેદીયુરપ્પા પણ આશ્ચર્યજનક રીતે અમદાવાદ આવ્યા હતા અને તેમણે અમિતભાઈ  શાહના નિવાસસ્થાને પહોંચીને મુલાકાત કરી હતી
 . કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ ભાજપ હતો છતાં સરકાર બનાવી શકી નહી.. અને યેદીયુરપ્પા માત્ર એક દિવસ માટે મુખ્યપ્રધાન પદે રહ્યા હતાં ત્યારે ગુજરાતમાં મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

(11:46 pm IST)