Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગાંધીનગરમાં જોરદાર વરસાદી ઝાપટું વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

ગાંધીનગર ;આજે સોમવારે પણ બીજા દિવસે અમદાવાદને બાદ કરતા દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ધમધોકાર વરસાદ થઈ રહ્યો છે. વડોદરા તેમજ સુરત તેમજ વલસાડ, વાપીમાં પણ આજ સવારથી વરસાદ થઈ રહ્યો છે.દરમિયાન  આજે બપોરે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ જોરદાર ઝાપટું પડ્યું હતું. જેના કારણે ગાંધીનગરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આહલાદક અનુભવ થઇ રહ્યો હતો.

(10:25 pm IST)