Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ :ઉકળાટથી લોકોને રાહત:વડોદરામાં વરસાદના પાણીથી રસ્તાઓ ધોવાયા મેયર ની ગાડી ફસાઈ ફસાઈ

રાજકોટ  : ગુજરાતમાં  મેઘરાજાનું આગમન થયું છે  ધીમે ધીમે  મેઘરાજા  હેત વરસાવી રહ્યા છે  ત્યારે  મધ્ય  ગુજરાત  દક્ષિણ ગુજરાત  અને ઉત્તર ગુજરાતમાં  ધોધમાર  વરસાદ પડતા  અનેક વિસ્તારોમાં  પાણી ભરાઈ ગયા છે  સૌરાષ્ટ્રમાં  સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી એન્ટ્રી થઇ છે આજે સાંજના વાગ્યા સુધીમાં પડેલા વરસાદની સ્થિતિ નીચે મુજબ છે

બનાસકાંઠા

અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટુંડીસા-રાધનપુર હાઇવે પર વરસાદી ઝાપટુંસામાન્ય ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

અરવલ્લી

ધનસુરામાં બે કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યોસાંજે 4 થી 6 સુધીમાં 111 મિમી વરસાદ નોંધાયોભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વાહનચાલકો અને રાહદારીઓને પડી મુશ્કેલીમોડાસા-કપડવંજ હાઇવે પર સર્જાયા ટ્રાફિક  જામના દ્રશ્યો સર્જાયા છે

નર્મદા

જિલ્લામાં તા. 26મીએ વરસાદની આગાહીભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી કરાઈ છે.ભરૂચમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો અનેવીજળી પડતાં એકનું મોત થયું છે

છોટાઉદેપુર

છોટાઉદેપુર અને ઉપરવાસમાં વરસાદને પગલે જળાશયો છલકાયા કવાંટની કરા નદી અને પાનવડની ધામણ નદી બે કાંઠે વહી રહી છે

વડોદરા

વડોદરામાં મેયરની ગાડી ફસાઈ વરસાદના કારણે પડેલા ખાડામાં મેયરની ગાડી ફસાઈ પ્રથમ વરસાદ માંજ વડોદરામાં રસ્તાઓનું થયું ધોવાણ, અનેક જગ્યાએ પડ્યા મોટા ગાબડા પડ્યા છે

(7:44 pm IST)