Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરાના કમાટી બાગ ગેટ નજીક ઓઈલનો જથ્થો નીચે ઢોળાતા એક પછી એક વાહનો સ્લીપ થયા

વડોદરા: શહેરના કમાટી બાગ વિસ્તારમાં આજે સવારે ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા હતા.

નરહરિ સર્કલ થી કમાટી બાગ ટાંકી વચ્ચેના રોડ પર આજે સવારે કોઈ કારણસર ઓઇલ ઢોળાતા એક પછી એક જેટલા ટુ વ્હીલર ચાલકો થવાના બનાવો બન્યા હતા.

બનાવના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને વાહન ચાલકોને એલર્ટ કરાયા હતા જ્યારે ફાયર બ્રિગેડ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ ને જાણ કરતાં અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા કોર્પોરેશન ની ટીમે રેતી તેમજ માટી નાખતા સ્થિતિ સામાન્ય બની હતી.

(6:02 pm IST)