Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદના જશોદા નગર ફાયર સ્ટેશનના ત્રણ જવાનોને કોરોના સંક્રમિત: ત્રણેય જવાનોને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

અમદાવાદ: શહેરના જશોદા નગર વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનના ત્રણ જવાનોને કરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે આ ત્રણે જવાનોનો  રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને એસવીપી હોસ્પીટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

(5:15 pm IST)
  • કર્ણાટકના મૈસુર જિલ્લામાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો : હુનરૂરમાં 2 ઇંચ access_time 11:52 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા 50,000થી વધી ગઈ : કુલ કેસ 50,231 અને 3041 નવા કેસ access_time 10:55 pm IST

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 405 કેસ નોંધાયા : રાજ્યમાં કુલ કેસનો આંકડો 14468એ પહોંચ્યો : છેલ્લા 24 કલાકમાં 30 લોકોનાં મૃત્યુ:આજે 224 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 6636 થઇ access_time 7:57 pm IST