Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાના ભાઈના મકાનમાં તસ્કરો ત્રાટક્યા

અમલેશ્વર ગામે આવેલ મકાનમાં ચોરી : 25 તોલા સોનાના દાગીના અને 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાના ભાઈના મકાનમાં ચોરી થયાના અહેવાલ મળે છેઅમલેશ્વર ગામે આવેલ મકાનમાંથી તસ્કરો પ્રાથમિક વિગતો અનુસાર 25 તોલા સોનાના દાગીના અને 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થયા છે

 

સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે 

 

(10:53 am IST)