Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતના અગ્નિકાંડ ;જવાબદારો સામે કડક પગલાં લેવાશે મુખ્ય સચિવ મહેશ પુરી ટીમે કર્યું ઘટના સ્થળે નિરીક્ષણ

સુરત શહેરમાં પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જેમાં 21 બાળકોના મોત નીપજ્યાં હતાં મૃતકોમાં સૌથી વધુ સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા પાટીદારોની સંખ્યાં છે. સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ થઈ રહી છે.

 સમગ્ર ઘટનાને લઈને સુરતના અગ્ર સચિવ મુકેશ પૂરી ટીમ સાહિર ઘટના સ્થળે નિરીક્ષણ અર્થે પહોચ્ન્હ્યા હતા. જ્યાં તેઓએ નિરીક્ષણ કરી કારણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેઓએ જણાવ્યું હતું. પ્રેસ દ્વારા કરાયેલા રિપોર્ટીંગને પણ ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદાર લોકોને સજા પણ ફટકારવા આવશે

(2:19 pm IST)