Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વડોદરામાં પણ ટ્યુશન ક્લાસિસનું ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ શરૂ

સુરતમાં આગ લાગવાના મામલે વડોદરા ફાયર બ્રિગેડ હાથ ચેકીંગ હાથ ધરાયુ છે વડોદરા  શહેરમાં ચાલતા તમામ ટયુશન કલાસીસોમાં ચેકિંગ કરીને ફાયર સેફ્ટિ અંગેની તપાસ કરવામાં આવશે. અને જો કોઇ ક્લાસિસમાં ફાયર અને સેફ્ટિની સુવિધા નહિ હોયતો જે તે સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

(10:38 pm IST)