Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

શામળાજી હાઇવે પર ટ્રકનું ટાયર ફાટતાં વીજલાઇન પર પડતાં આગ:ટ્રક બળીને ખાખ, ચાલકનો બચાવ

ફોરલેન બંધ થતા 2કિમિ ટ્રાફિકજામ : 10થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

શામળાજી હાઇવે પર ટ્ ટ્રકનું ટાયર ફાટતાં વીજલાઇન પર પડતાં 10થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો ટ્રકમાં આગ લાગતાં ફોરલેન રોડ બંધ થતાં 2 કિમી સુધી ટ્રાફિકજામ મોડાસા શામળાજી હાઇવે પરના મોટીઇસરોલ મરડીયા વચ્ચે પંખા ભરેલ ટ્રકમાં આગ લાગતાં ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી

  ટ્રકનું ટાયર ફાટતાં રોડની સાઇડ નજીક જ્યોતિ વીજલાઇન પર પડતાં વાયર તૂટી જતાં 10થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. મોટીઇસરોલ મરડીયા વચ્ચે પેટ્રોલપંપ નજીક શામળાજી તરફથી મોડાસા જતી પંખા ભરેલ ટ્રકમાં રાત્રે ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો

(12:31 am IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST

  • પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ ચૂંટણી પરિણામોને પગલે મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મૂકયાનું જાણવા મળે છે access_time 5:52 pm IST