Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતમાં આગની દુર્ઘટનામાં મૃત્તક વિદ્યાર્થીઓના પરિવારને 4 લાખની સહાય અપાશે :મુખ્યમંત્રી વિજયભાઈની જાહેરાત

દ્દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ અપાયો

સુરતમાં સરથાણા પાસેના બિલ્ડિંગમાં આગ લગતા ટ્યુશન કલાસીસના વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યપર પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવ્યું છે.

    આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈએ  રૂપાણીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે.

(7:19 pm IST)
  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST

  • ભાજપ ઉમેદવારના ઘર ઉપર બોંબ ઝીંકાયા: ઓડીસાના જગન્નાથપુરીથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારના ઘર ઉપર ગુંડાઓએ બોમ્બના ઘા કર્યાનું જાણવા મળે છે. access_time 10:00 pm IST