Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હાર્દિક પટેલનું નિવેદન રાજકીય પ્રેરિત :મીડિયામાં રહેવા માટે કહેવાયું : દિનેશ બાંભણીયા

નીતિનભાઇ નારાજ છે પરંતુ હાલમાં એવું કંઇ જણાતું નથી.

અમદાવાદ ;પાસના નેતા હાર્દિક પટેલે ગુજરાતમાં ભાજપની સરકારના પતનની તૈયારી હોવાનું કહેતા રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, હાર્દિકનું નિવેદન રાજકીય પ્રેરિત છે. મીડિયામાં રહેવા માટે આવું કહેવાયું હોવાનું લાગી રહ્યું છે. ભારતીય જનતાની પાર્ટીને પાડી દેવાની નીતિનો જ એક ભાગ હોવાનું લાગી રહ્યું છે. નીતિનભાઇ નારાજ છે પરંતુ હાલમાં એવું કંઇ જણાતું નથી. 

 

(1:48 pm IST)