Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને પરથીભાઇ ભટોળ મજબૂત દાવેદાર

નામ ચર્ચામાં ઉમેરાયા બાદ શંકર ચૌધરી અને પરબત પટેલે ચૂંટણી લડવા કર્યો ઇન્કાર

ગુજરાત લોકસભાના ભાજપના બાકી 10 ઉમેદવારોમાં બનાસકાંઠાના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે હાલમાં બનાસકાંઠામા હરિભાઇ ચૌધરી વર્તમાન સાંસદ છે. આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ભટોળ મજબૂત દાવેદાર મનાય છે.

   અગાઉ આ બેઠક માટે શંકર ચૌધરી અને પરબત પટેલનું પણ નામ ચર્ચામાં હતુ.પરંતુ હવે શંકર ચૌધરી, પરબત પટેલે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

(8:34 pm IST)