Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વડોદરામાં ચરસ-ગાંજાના નશેબાજોને પકડવા એસઓજીની ટિમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરમાં ચરસ-ગાંજાના જથ્થા પકડવાના બનાવ બન્યા બાદ એસઓજીની ટીમ દ્વારા નશાખોરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

યુનિવર્સિટી કેમ્પસ, રેલવે સ્ટેશન, ફતેગંજ, રાત્રી બજાર સહિતના વિસ્તારોમાં એસ..જી.ની જુદી-જુદી ટીમોએ ગઈ રાતે ખાસ પ્રકારની કીટ વડે પચાસથી વધુ યુવકોની તપાસ કરતા રાત્રે બજારમાં બે કોલેજીયન યુવકો નશામાં ઝૂમતા ઝડપાયા હતા.

(5:55 pm IST)