Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શ્રી ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ વાસુદેવભાઇ પટેલનું નિધન

રાજકોટ : ગુજરાતના પાટીદાર આગેવાન, શ્રી ઉમીયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ તેમજ ઉમિયા કે. વી. સી. એજયુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ શિક્ષણપ્રેમીઓ અગ્રણી શ્રી વાસુદેવભાઇ પટેલનું નિધન થતા ઘેરો શોક છવાયો છે. જ્ઞાતિના આગેવાનો, કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(1:01 pm IST)