-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
લોકસભા સ્પીકર ઓમ બિરલા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા :મીડિયાને પૂછ્યું' કેમ છો '
ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મંગળવારે સવારે 9.20 મિનિટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. લોકસભા અધ્યક્ષનું સ્વાગત કરવા માટે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સિટીની અંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં બે દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે.
આ કોન્ફરન્સમાં દેશનાં વિવિધ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ સહિત લોકસભા રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેને લઇને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટિલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તમામ મિત્રો "કેમ છો" તેવું જણાવ્યાં બાદ તેઓ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને જ્યારે કોરોના મહામારીમાં આ કોન્ફરન્સ યોજાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તમામ પ્રશ્નોના જવાબ તેઓ જે આજે બપોરે થનારી પત્રકાર પરિષદ છે, તેમાં આપશે.
-
બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST
-
અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST
-
અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST
-
એર એશિયા ઇન્ડિયામાં રૂપિયા ૩૭૦ કરોડ રોકાણ કરશે ટાટા ગ્રુપ : રિપોર્ટ access_time 10:43 pm IST
-
કોવિડ-૧૯ની ચૂનૌતિયો છતા હરિદ્વારમાં આયોજિત થશે કુંભમેળો : ઉતરાખંડના મુખ્યમંત્રીની ઘોષણા access_time 12:00 am IST
-
આસારામની જામીન અરજીની જોધપુર કોર્ટમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સુનવણી થશે access_time 12:13 am IST
-
પડધરી પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા મહિલાનું મોતઃ વાલીવારસની શોધખોળ access_time 1:28 pm IST
-
રાજકોટમાં હવે માસ્ક વગરનાનો ૧૦૦૦ દંડ ઉપરાંત કોરોનાં ટેસ્ટ access_time 3:29 pm IST
-
સિંહ આવી જશે એવા ભયથી ભુલથી ઝેરી દવાવાળા ડબલાથી અરવિંદે પાણી પી લીધું access_time 1:26 pm IST
-
તાલાલામાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી access_time 10:08 am IST
-
લીંબડી-હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત access_time 11:54 am IST
-
સુખપર ગામમાં ૧૨૫ કેસ : જામજોધપુરમાં એક જ દિ'માં ૮ પોઝિટિવ access_time 11:57 am IST
-
રાજપીપળા આશાપુરી યુવક મંડળ દ્વારા નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલનું સન્માન કરાયું access_time 12:23 am IST
-
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયને લડત આપી 43 કર્મચારીઓની નિવૃત્તિ અટકાવી access_time 9:04 pm IST
-
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શન મેળવી વીજ ચોરી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:01 pm IST
-
ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ આ વર્ષે થયો છે સૌથી વધુ કોરોના વાયરસ શબ્દો ઉપયોગ access_time 5:28 pm IST
-
લોકડાઉન હોવા છતાં પણ ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ પહોંચી ગયું હોવાની માહિતી access_time 5:28 pm IST
-
પાકિસ્તાનમાં એકલપણું અનુભવતા હાથીને કંબોડીયા મોકલવામાં આવ્યો access_time 5:29 pm IST
-
AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST
-
બજરંગ પૂનીયા સાથે 'આઠ' ફેરા લેશે સંગીતા ફોગાટ: લગ્ન સમારોહની તસવીરો આવી સામે access_time 5:57 pm IST
-
ધોનીના માર્ગદર્શક દેવાલ સહાયનું રાંચીમાં અવસાન access_time 5:54 pm IST
-
ધાર્મિક લાગણી દુભવવા બદલ નેટફિલકસના અધિકારીઓ સામે કેસ access_time 10:06 am IST
-
કુમાર સાનુએ પિતા તરીકેની જવાબદારી નિભાવી જ નથીઃ પુત્ર જાનની સટાસટી access_time 1:16 pm IST