-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
મર્યાદા પૂરી થયા બાદ લર્નિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે
ગુજરાતના વાહનચાલકોને લર્નિંગ લાયન્સમાં રાહત : અરજદારે ૧૫૦ ફી ચૂકવવી પડશે, પાકા લાયસન્સ માટે ફરી ફી નહીં ભરવી પડે : સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર, તા. ૨૩ : ગુજરાતના નાગરિકો અને વાહનચાલકોને આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. આજે પણ રાજ્યમાં એવા કેટલાયે લોકો છે જેમને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાના બાકી છે, પરંતુ જેના લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ નીકળી ગયું છે અને હવે સમય મર્યાદા પુરી થવામાં છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકાર ના નિર્ણયથી લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સને રીન્યુ કરી શકાશે. એટલું જ નહીં, જે તે વાહનચાલકની લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદાર રીન્યુ કરાવી શકશે. તેના માટે રૂપિયા ૧૫૦ ફી આપવી પડશે અને ૬ મહીનાની મર્યાદા માટે રીન્યુ કરી અપાશે. પાકા લાયસન્સ માટે ફરીથી ફી નહીં ભરવી પડે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આજે એક મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે કોઈ પણ નાગરિકની પાસે લર્નિગ લાયસન્સ હોય અને તેની અવિધિ પુરી થવામાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હવે સમય મર્યાદા પુરી થઈ ગયા પછી તેને ફરીથી રીન્યુ કરી શકાશે. લર્નિગ લાયસન્સ સમય મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદારોએ વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં (આરટીઓ) રીન્યૂ કરાવી શકશે
કોઈ પણ નાગરિક આરટીઓમાં ૧૫૦ રૂપિયા ભરીને લર્નીગ લાયસન્સ રીન્યુ કરાવી ૬ મહિનાની સમય મર્યાદા વધારી શકે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં. પરંતુ એક ખાસ વાત જણાવવાની કે લર્નિગ લાયસન્સ રીન્યુ કર્યા એક મહિના પછી અને ૬ મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે.
લોકડાઉન દરમિયાન આરટીઓ કચેરી બંધ હતી. જેના કારણે અનેક નાગરિકોના લર્નિંગ લાઈસન્સ પુરા થવામાં છે. ત્યારે આ નિર્ણય લેવાયો છે. પરંતુ હવે અનલોકમાં રાજ્યભરની આરટીઓ કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નથી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી છે.
-
આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST
-
' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST
-
સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST
-
સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થવા એમેઝોનનો ઈનકાર access_time 12:00 am IST
-
અંજલીબેન રૂપાણી લોકો સાથે બેઠા access_time 11:28 am IST
-
પંજાબના મુખ્યમંત્રીના પુત્રને ગેરકાયદે વિદેશ ફંડ મામલામાં ઇડીએ સમન્સ મોકલ્યું access_time 10:53 pm IST
-
શીવપરામાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતા પોણા ત્રણ લાખનું નુકશાન access_time 3:06 pm IST
-
નિંભર તંત્રના કારણે વોર્ડ નં.૩માં છતે પાણીએ લોકો પરેશાનઃ કોંગ્રેસ access_time 3:12 pm IST
-
પટેલનગરમાં જુના ડખ્ખાને લીધે ૭૦ વર્ષના હંસાબેન વેકરીયા પર હુમલો access_time 12:44 pm IST
-
ભાવનગર : ર અલગ-અલગ અકસ્માતમાં ર દંપતિના મોત access_time 3:03 pm IST
-
સોમનાથ મંદિરે કબુતરનું ઘુ...ઘુ.. access_time 10:12 am IST
-
ઉના દલિતકાંડ કેસમાં ૪ વર્ષ પછી ગુજરાત હાઇકોર્ટે એક આરોપીના જામીન મંજુર કર્યા access_time 11:30 am IST
-
કેવડીયા બંધના એલાનનો વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું access_time 1:01 am IST
-
કુવરપુરા ગામના સરપંચને બદનામ કરવા સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર પ્રફુલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ access_time 12:59 am IST
-
મોડાસામાં લક્ષ્મી શોપિંગ સેંટરમાં મોબાઈલની દુકાનમાંથી બિલ વગરના 6 આઈફોન મળી આવતા વેપારીની ધરપકડ access_time 5:16 pm IST
-
નાપાક પાકિસ્તાને ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો શરૂ રાખ્યા: કર્યું બેફામ સીઝફાયરનું ઉલ્લંઘન access_time 5:35 pm IST
-
કચરા-પોતું કરવા માટે નીકળી વેકેન્સી, ૩૦ કલાક કામ કરવાનો પગાર આશરે ૨૦ લાખ રૂપિયા access_time 10:09 am IST
-
તુર્કીદ્વારા કરાયેલ એસ-400 એર ડિફેંસ સિસ્ટમના પરીક્ષણ સામે અમેરિકાનો વિરોધ access_time 5:34 pm IST
-
પાકિસ્તાન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ અઝહર અલી પાસેથી છીનવાઈ: આ વિકેટકીપર બેટ્સમેનને બનશે કેપ્ટન access_time 6:14 pm IST
-
આઈપીએલ 13: મુંબઇએ ચેન્નઈને 10 વિકેટથી હરાવ્યું access_time 6:15 pm IST
-
અમિતાભ બચ્ચની સુપરહિટ ફિલ્મ "નમક હલાલ"ની રિમેકમાં જોવા મળશે વરૂણ ધવન access_time 5:38 pm IST
-
'મિર્ઝાપુર 2' ના ફાઇટ સીનની તૈયારીમાં માટે અંજુમને લાગ્યો 4 મહિનાનો સમય access_time 5:39 pm IST