Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો પરાજય : થરાદમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત-બાયડમાં કોંગ્રેસના જશુ પટેલનો વિજય

રાજકોટ, તા. ર૪ : ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં રાધનપુરમાં પક્ષપલ્ટો કરનાર અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થતા ભાજપને તમાચો લાગ્યો છે.

જયારે થરાદમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો જયારે બાયડમાં કોંગ્રેસના જશુ પટેલની જીત થઇ છે

પક્ષપલ્ટો કરનાર ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો છે.

(3:49 pm IST)