Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

#MeToo: હવે વેટરન ગ્રાફિક આર્ટિસ્ટ સુબ્રતા ભૌમિક પર લાગ્યો અસભ્ય વ્યવહારનો આરોપ

અમદાવાદના જાણીતા અને વેટરન ગ્રાફિક આર્ટિસ્ટ સુબ્રતા ભૌમિક પર સોશિયલ એન્ટરપ્રાઈઝ સાઈટ બૂંધના સ્થાપક સોનલ જૈને ફેસબૂક પોસ્ટ દ્વારા અસભ્ય વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ગ્રાફિક આર્ટિસ્ટ સુબ્રતા ભૌમિક છેલ્લા 40 વર્ષથી ડિઝાઈન ક્ષેત્રે સંકળાયેલા છે અને 50 કરતા પણ વધારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યા છે. ભૌમિકે આરોપો નકારી દીધા હતા.

(10:11 pm IST)