Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કપડવંજ નજીક સગીરાને ભગાડી જનાર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કપડવંજ: તાલુકાના ગોહિલના મુવાડા તાબે વઘાસીમાં રહેતી ૧૬ વર્ષની આશરાની સગીરાને ગત તા.૧૮-૧૦-૧૮ની મધરાત્રે કોઈ અજાણ્યો ઈસમ લગ્ન કરવાની લાલચ આપી ફોંસલાવી પટાવી ભગાડી ગયાના બનાવે ભારે ચકચાર મચી જવા પામી છે. આ બંને બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:12 pm IST)