Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કાલે સ્વાગત ઓન લાઇન, નીતિન પટેલ ધુરા સંભાળશે

રાજકોટ તા.ર૪ : રાજય સરકાર દ્વારા લોક પ્રશ્નોના નિકાલ માટે દરમહિનાના ચોથા ગુરૂવારે યોજાતા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ કાલે ગુરૂવારે યોજાશે. જેમાં આ વખતે મુખ્યમંત્રીના બદલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપસ્થિત રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપશે.(૬.૨૧)

 

(3:45 pm IST)