Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પંચમહાલમાં કલોલની નદીમાં માછલીઓની મસ્તીનો વીડિયો વાયરલ

પાણીમાં અંદાજીત પાંચથી10 ફૂટ ઊંચે માછલીઓ ઉછળતી હોય તેવા દ્રશ્યો

અમદાવાદ :  સામાન્ય રીતે માછલી પાણીની વિરુદ્ધ દીશામાં ચાલે છે. આ દરમિયાન કાલોલની નદીનો અદભૂત વીડિયો સામે આવ્યો છે. જેમાં ચેકડેમ પર માછલીએ જાણે કે મસ્તી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજીત પાંચથી10 ફૂટ ઊંચે માછલીઓ ઉછળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

(11:14 am IST)