Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ : થરાદના પીલુડા પંથકમાં ધોધમાર વરસાદ

કેટલાક વિસ્તારોમાં બાજરી જુવાર જેવા પાકની કાપણી ચાલતી હોવાથી પાક નિષ્ફળ જવાનો ભય

 

બનાસકાંઠા જીલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. થરાદના પિલૂડાં પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઇ ગયું હતુ.

   બીજી તરફ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં બાજરી જુવાર જેવા પાકની કાપણી ચાલી રહ્યે છે. જેથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.

(11:22 pm IST)