Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

એન.સી.સી કેડેટસનુ સાયકલીગ અભિયાન અમદાવાદથી વિરમગામ પહોંચ્યુ: પાલિકા પ્રમુખે રેલીને પ્રસ્થાન કરાવ્યું

મહાત્મા ગાધીની ૧૫૦ મી જન્મજયતિની ઉજવણી કરવા માટે આ અભિયાન

વિરમગામ: સિનીયર ડિવીઝન(બોયઝ)  અને સિનીયર વિગ  (ગલ્સ) ના એન.સી.સી કેડેટસની સાયકલીગ અભિયાન અમદાવાદથી વિરમગામ પહોંચ્યું હતું હતુ અને  ડી સી એમ કોલેજના આચાર્ય જે એમ પટેલ , વિરમગામ ખાતે ૨૬ ગુજરાત બટાલિયનના સિનીયર મોસ્ટ એન સી સી ઓફિસર ડિ સી એમ કોલેજના કેપ્ટન આર.ડી ચૌધરી, કનૅલ પી દમોદરન કમાન્ડિગ ઓફિસર, અમદાવાદ ખાતે ૯ ગુજરાત બટાલિયન એનસીસી આ અભિયાન નુ નેતૃત્વ કરી રહ્યા છે. તેમા એક Lt ઉર્વશી શર્મા લેડી એએનઓ  ૬ બોય કેડેટ્સ  ૫ ગલ્સૅ કેડેટ્સ  સામેલ છે મહાત્મા ગાધી ની ૧૫૦ મી જન્મજયતિની ઉજવણી કરવા માટે આ અભિયાન ધરવાનુ આવ્યુ  છે.

   આ અભિયાન ૧૯ સપ્ટેમ્બર  રોજ મહાત્મા ગાંધીના કર્મભૂમિ દાડી શરૂ થયુ હતુ અને ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ ગાધીજી ની  જન્મભુમી પોરબંદરમા સમાપ્ત થશે. દરરોજ ૭૦ થી ૮૦ કિલોમીટર સાયકલ  ચલાવવુ, આ અભિયાન દરમિયાન ,કેડેટ્સ મહાત્માના ઉપદેશનો  વિસ્તાર યુવા વગૅમા ફેલાવી રહ્યા છે અને સમાજમા સ્વસ્છતા નુ મહત્વ ફેલાવવા  અંગે જાગૃતિ પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે

  , પ્રત્યેક અગીયાર કેડેટ્  સાયકલ  ચલાવનારાઓ અહિસા,સત્ય,અસ્તેય,બ્રમચયૅ,અપરિગ્નહ,શરિશ્રમ,અસ્વદા,સવૅત્ર ભૈરજૈન, સવૅ ધમૅ સ્વદેશી, સ્પૅશીભાવના નામના માહાત્માની અગીયાર ઉપદેશો ફેલાવી રહ્યા છે. સવારે વિરમગામના નગર પાલિકા ના પ્રમુખ રીના પંડિયા ખાસ ઉપસ્થિત રહીને રેલીને પ્રસ્તાન કરાવ્યું હતું.

(6:22 pm IST)