Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કોર્પોરેટ ટેકસમાં સરકારે રાહત આપી છેઃ વિજયભાઇ રૂપાણી

સરકારે આર્થિક તરલતા વધારી, ગુજરાતમાં વધુ રોકાણ આવે તેવા પ્રયાસઃ નાના ઉદ્યોગો માટે નવા નિયમો બનાવ્યા : ફોરેન રિઝર્વ વધારવા નિર્ણયો લીધાઃ જીએસટીની પેન્ડીંગ ચુકવણી ૩૦ દિવસમાં પૂર્ણ કરાશેઃ પીએમએસ કિસાન યોજનામાં લીમીટ હટાવીઃ રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવા પ્રયાસઃ હાઉસીંગમાં ૪૫ લાખ સુધીની લોન પર ૧.૫ લાખના વ્યાજની છુટઃ સરકારે ફુગાવો પણ વધવા દીધો નથીઃ ભારતની ઇકોનોમી ૫ ટ્રીલીયન ડોલર બનશેઃ સરકાર રોજગાર મેળા શરૂ કરી રહી છેઃ બાંધકામ ક્ષેત્રે નવા નિર્ણયો લેવાયા : ગુજરાતમાં રોજગારીને વધુ મહત્વ અપાય છેઃ કોર્પોરેટ ટેકસ ઘટવાથી ફાયદો થશેઃ રીઝર્વ બેંકની ગાઇડ લાઇન પ્રમાણે ચાલતી હોય છેઃ એમએસએમઇને એનપીઇ જાહેર નહિ કરાયઃ હવે કોઇ કંપનીની મોનોપોલી નહિ રહેઃ ચાલુ કંપનીએ કોર્પોરેટ ટેકસ ઘટાડયોઃ વિશ્વમાં સૌથી ઓછો કોર્પોરેટ ટેકસ ભારતમાં: મેક ઇન ઇન્ડિયાથી લોકોને રોજગારી મળશેઃ રેપોરેટ ઘટાડી વ્યાજદર  ઘટાડવાનો પ્રયાસઃ યુએસ-ચાઇના ટ્રેડવોરથી ભારતને ફાયદો

(4:03 pm IST)