Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઇડર પંથકમાં માનવતા શર્મસાર :મુકબધીર પ્રજ્ઞાચક્ષુ સગીરાને બસમાંથી ઉતારી ગામના યુવકે દુષ્કર્મ ગુજાર્યું

ન્યાય માટે પીડિતાની અસહાય વિધવા માતા ઇડર પોલીસ સ્ટેશન પર બેસી રહી

ઇડરમાં માનવતાને સર્મશાર કરતી ઘટના બહાર આવી છે  ઇડર તાલુકાના ઢીંચણિયા ગામની સ્કૂલે જતી એક મૂકબધીર પ્રજ્ઞાચક્ષુ સગીરાને બસમાંથી ઉતારી ગામના જ એક યુવકે દુષ્કર્મ ગુજાર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. ત્યારે આ ગંભીર ઘટનામાં ન્યાય માટે પીડિતાની અસહાય વિધવા માતા ઇડર પોલીસ સ્ટેશન પર બેસી રહી છે.

(10:53 pm IST)