Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જમીન રી-સર્વેની પ્રક્રિયામાં ભૂલો કરનારી ચાર જેટલી કંપનીઓને કરાશે બ્લેક લિસ્ટ:

ગાંધીનગર: જમીન રી-સર્વેની પ્રક્રિયામાં ભૂલો કરનારી ચાર જેટલી કંપનીઓને બ્લેક લિસ્ટ કરાશે અને એક અઠવાડિયામાં પગલાં લેવાશે

 સપ્ટેમ્બર માસના અંત સુધીમાં જમીન માપણીની વિવિધ અરજીઓનો નિકાલ કરાશે અને 8 હજાર જેટલા ગામડાઓમાં જમીન રિ-સર્વેને લગતી સમસ્યાઓની અરજીઓ પેન્ડિંગ હોવાનું  મહેસુલ વિભાગ દ્વારા જણાવ્યું હતું

(11:05 pm IST)