Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અમદાવાદના વિરાટનગરમા ફરસાણની દુકાનમાં આગ ભભૂકી ; બે લોકોને ઇજા

વિરાટનગરમાં ચંદ્રેશ સ્ટુડિયો નજીક આવેલી ફરસાણની દુકાનમાં આગ

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા ચંદ્રેશ સ્ટુડિયો નજીક આવેલી ફરસાણની દુકાનમાં આગ ભભૂકી હતી ફરસાણની દુકાનમાં લાગવાની ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી સતત પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

 આ ઘટનામાં આગથી બે વ્યક્તિઓ દાજ્યા હતા. ફાયર ફાયટરો દ્વારા આગના કારણે ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:38 pm IST)