Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કરજણ ડેમમાં નવા નિર્ણયે આવક :જળસપાટી 113,39 મીટરે પહોંચી ;હાઇએલર્ટ

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ કરજણ ડેમના ઉપરવાસમાંથી 875 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમ હાલ હાઇએલર્ટ પર મૂકાયો છે. ડેમની હાલની સપાટી 113.39 મીટર પહોંચી છે. ડેમ 90.94 ટકા ભરાઈ ગયો છે

(11:45 am IST)