Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હિંમતનગરના હાથમતી નદીના પુલ પર ધસમસતા પાણીમાં રીક્ષા ફસાઈ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના મહેતાપુરા નીચેની હાથમતી નદીના પુલમાં રિક્ષા ફસાઈ હતી. હાથમતી નદીમાં પાણીની આવક વધતા રિક્ષા ફસાઈ ગઇ હતી. પાણીનો વહતો પ્રવાહ જોઇને રિક્ષા બહાર કાઢવા કોઇ પ્રયાસ કરી શકે તેમ નહોતું. જેથી લોકોએ દૂરથી જ ફસાયેલી રિક્ષાને નિહાળી હતી.

 

(9:33 pm IST)