Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સાબરકાંઠાના રેલ્લાવાડા માઝુમ નદી ગાંડીતુર :એક કરોડના ખર્ચે બનેલો પુલ બેસી ગયો

સાબરકાંઠાના રેલ્લાવાડા માઝૂમ નદી ગાંડીતૂર બની છે. છીટાદરા હિમતપુર બોર્ડર પર માઝૂમ નદી  પર 1 કરોડના ખર્ચે તાજેતરમાં જ એક પુલ તૈયાર કરાયો હતો. જો કે હાલમાં પડેલા ભારે વરસાદના પગલે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ પુલ બેસી જતા આ પુલની કામગીરી સામે સવાલ ઉભા થઇ ગયા છે

(8:12 pm IST)