Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

૪ દિવસ સુધી ગુજરાતમાં દે ધનાધન વરસાદ પડનો સોમવારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પુરનો ખતરો

રાજકોટઃ ભારતીય હવામાન ખતાએ આવતા ૪ દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તડકો અત્યારે નિકળ્યો છે.

હવામાન તંત્રની આગાહી મુજબ ૨૬ ઓગષ્ટ સોમવારે ગુજરાતના મધ્યભાગમાં અતિ ભારે પૂરની સ્થિતિ સર્જાય. તેટણે ભારે વરસાદ પડવાની સંભાવના છે.(૨૨.૩)

 

(11:40 am IST)