Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

SMVSના સંસ્થાપક પૂ,દેવનંદનદાસજીના પાર્થિવદેહને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી

 

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએસ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા “ (SMVS) ના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રી દેવનંદનદાસજી( ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી )ના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પરમકૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મુખ્યમંત્રીરી વિજયભાઇ રૂપાણીએ પ્રાર્થના કરી છે

(12:39 am IST)
  • અરૂણ જેટલીની સ્થિતી વધુ બગડતી જાય છે: પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પક્ષના અગ્રીમ નેતા શ્રી અરૂણ જેટલીની તબીયત વધુ બગડી છે લાઇફ સપોટીંગ સીસ્ટમસ ઉપર છે access_time 11:14 am IST

  • ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ બીડબલ્ડૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપના સેમિફાઈનલ મુકાબલામાં ચીનની ચેન યૂ ફેઈને હરાવી તસળંગ ત્રીજા વર્ષે ફાઈનલમાં પ્રવેશ કર્યો. સિંધુએ 40 મિનીટ સુધી ચાલેલા આ મુકાબલામાં 21-7, 21-14 થી શાનદાર જીત મેળવી છે. access_time 1:26 am IST

  • કોંગ્રેસના દિગ્ગજો શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી અને શ્રી મનમોહન સિંઘે આજે મોડી સાંજે સ્વર્ગસ્થ અરુણ જેટલી ના નિવાસસ્થાને જઈ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. access_time 8:09 pm IST