Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

હિંમતનગરમાં જુગાર રમતા 10 જેટલા શકુનીઓ ઝડપાયા :વાહન સહિત 8,46 લાખનો મુદામાલ જપ્ત

રાજકારણીઓ અને વેપારીઓ આગેવાનો પતા ટીચતાં પકડાતા ચકચાર

   હિંમતનગરમાં જુગાર રમતા 10 જેટલા શકુનીઓ પોલિસના હાથે ઝડપાયા છે. જેમાં રાજકીય આગેવાન કોગ્રેસના પૂર્વ યુથ પ્રમુખ હેમંત ભાઈ સોની તથા હાલમાં જન વિકલ્પ પાર્ટીના શહેરમંત્રી અને વેપારી આગેવાનોને જુગાર રમતા પોલિસે ઝડપી લીધા છે. પોલિસે આ જુગારીઓ પાસેથી 41, 400 રોકડ, 10 મોબાઈલ, 3 વાહન મળી 8,46,9.00 નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

(8:59 pm IST)