Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આખા રાજ્યમાં ધીમીધારે વરસાદ ચાલુ : કુલ 61 તાલુકા માં વરસાદ : રાજકોટમાં ૩ ઇંચ વરસાદ

રાજકોટ : ગોંડલ માં અનરાધાર મેઘસવારી 4 કલાક માં 5..30 ઇંચ, લોધિકા 2 ઇંચ, કોટડા માં 2 ઇંચ, સાંજે પઃ૩૦ સુધીમાં રાજકોટ માં ૩ ઇંચ

(5:45 pm IST)