Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૩પ વર્ષ પૂર્વેની યાદગાર તસ્વીર કેશુબાપાના જન્મ દિવસે પુરાની યાદે

 કેશુભાઇ પટેલને હારતોરા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના ઝોનલ ઇન્ચાર્જ શ્રી સંજય ગઢીયાના પિતાશ્રી વસનજી મણીલાલ ગઢીયા નજરે પડે છે. ૩પ વર્ષ પૂર્વે કેશુબાપાએ તેમના નિવાસસ્થાને ભોજન કરેલ તે વખતની યએક યાદગાર તસવીર. ગુજરાતમાંથી ગુંડાગર્દી નાબુદીના પ્રણેતા એવા શ્રી કેશુભાઇ પટેલને આજના જન્મ દિવસ નિમિત્તે અનેકાનેક હાર્દિક શુભકામના.

(3:32 pm IST)