Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઇડર સિવિલ હોસ્પિટલમાં નશાખોર દર્દીએ ડોક્ટર પર કર્યો હુમલો : તોડફોડ પણ કરી

તબીબ પર હુમલો કરતા હોસ્પિટલમાં ભયનો માહોલ

 

ઇડર સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં આવેલા દર્દીએ ડોકટર પર હુમલો કર્યો હતો. હુમલા સમયે સિવિલ હોસ્પિટલમાં રિતસરનો ડરનો માહોલ છવાઇ ગયો હતો. નશાની હાલતમાં આવેલા હુમલાખોર દર્દીએ હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી. જે બાદ ડોકટરે પોલીસને જાણ કરી હતી.

(12:41 am IST)