Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાજ્યસભા માટે ભાજપ કાલે નામો જાહેર કરશે

અમદાવાદ :ગુજરાત રાજ્ય સભા માટે બંને ઉમેદવારોના નામો કાલ સાંજ સુધીમાં ભારતીય જનતા પક્ષ જાહેર કરી દેશે તેમ જાણવા મળે છે

   અમિતભાઈ શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાઇ આવતા ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે.

(7:18 pm IST)