Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતમાં 11 મહિના અગાઉ ગુમ થયેલ બમરોલીના યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવી

સુરત: શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતદેહના ફોટાઓનું પ્રદર્શન થયા બાદ 11 મહિના પહેલા ગુમ થયેલો બમરોલીના યુવાન પરિવારજનો શોધખોળ કરતા હતા. તે ટ્રેન અડફેટે આવતા મોત થયું હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ હોવાનું તેમના પરિવારને ખબર પડતાં હેબતાઈ ગયા હતા.

અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનુ વિનામૂલ્યે, ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેમજ બિનવારસી લાશની ઓળખ થાય તે માટે બિનવારસી મુદ્દે ના ફોટા પ્રદર્શન આયોજન દર વર્ષે કરવામાં આવે છે. 

(5:21 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધીએ કહ્યું હતું કે, અમે જનતાના ફેસલાનો સ્વીકાર કરીએ છીએ અને વડાપ્રધાન મોદી અને ભાજપના કાર્યકર્તાઓને જીતની શુભેચ્છા આપીએ છીએ. access_time 10:17 pm IST

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જૂનિયર ફેલોશિપ માટે વેકેન્સી જાહેર : જેના માટે 27મી મે સુધી અરજી કરી શકાશે. : જે વિદ્યાર્થીઓએ એમએસસી અને એમએમાં 55 ટકાથી વધારે ટકા મેળવ્યા હોય તેવાં વિદ્યાર્થીઓ જ ફેલોશિપમા માટે અરજી કરી શકશે access_time 2:10 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST