Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સંઘ પ્રદેશમાં કોરોનાનો રાફડો : તંત્ર જાયે તો કહા જાયે જેવો ઘાટ: દાદરા નગરહવેલીમાં ૧૭૭ અને દમણમા ૫૭ નવા કેસ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સંઘ પ્રદેશ મા પણ કોરોના બેકાબૂ જણાય છે જાણે રાફડો ફાટ્યો હોય તેમ આજે કુલ ૨૩૪ નવા કેસો આવતા તંત્ર નાસીપાસ જણાય છે
  આજે ૨૪ મી એપ્રીલનાં રોજ દાદરા નગરહવેલી ખાતે ૧૭૭ અને દમણ ખાતે ૫૭ નવા કેસો મલી કુલ ૨૩૪ નવા કેસો નોંધાયા છે

(9:52 pm IST)