Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સંઘપ્રદેશના દાદરા નગરહવેલી અને દમણમાં કોરોના નોન સ્ટોપ: એક જ દિવસ માં ૨૨૧ નવા કેસ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સંઘ પ્રદેશના વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો વચ્ચે પણ સંઘ પ્રદેશમાં કોરોના માઝા મુકી રહીયો છે  આજે એટલે કે ૨૩ મી એપ્રીલ નાં રોજ દાદરા નગર હવેલી ખાતે ૧૬૩ અને દમણ મા ૫૮ નવા કેસ આવતા ચકચાર મચી જવા પામી છે

(10:02 pm IST)