Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 62,77 ટકા મતદાન

ઊંઝામાં 65 ટકા,ધ્રાંગધ્રામાં 60,86 ટકા,જામનગર ગ્રામ્યમાં 63,37 ટકા અને માણાવદરમાં 63,87 ટકા મતદાન

અમદાવાદ ;લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની વિધાનસભાની ચાર બેઠક પર સરેરાશ 62.77 ટકા મતદાન નોંધાયું છે. ચારેય બેઠકમાં ઊંઝામાં 65 ટકા મતદાન નોંધાયું છે. ધ્રાંગધ્રામાં 60.86 ટકા, જામનગર ગ્રામ્યમાં 62.37 ટકા અને માણાવદર વિધાનસભા બેઠક પર 62.87 ટકા મતદાન નોંધાયું છે.

(12:06 am IST)