Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નવસારી-બારડોલી રોડ પરના ભંગારના ગોડાઉનની આગમાં પાંચ ઝુંપડા લપેટમાં :ભયનો માહોલ : અફરાતફરી

નવસારી જિલ્લાના નવસારી-બારડોલી રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.આગમાં ત્રણેક જેટલા ઝુંપડા પણ લપેટમાં આવ્યા હતા આગની વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભયનો માહોલ જોવાયો હતો
   નવસારી બારડોલી રોડ પર આવેલા ભટ્ટઈ ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે આસપાસમાં ભય અને અફ઼ડાતફડીનો માહોલ સર્જાયો હતો

(12:19 am IST)