Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમરેલી ડીવાયએસપી જગદીશ પટેલની બંગલેથી ધરપકડ

 અમરેલીઃ બીટકોઈન પ્રકરણમાં અમરેલીના ડીવાયએસપી જગદીશ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તસ્વીરમાં ડીવાયએસપી જગદીશ પટેલનું નિવાસસ્થાન નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(3:35 pm IST)