Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યામાં હર્ષસાઈ ઉપરાંત છ લોકોની સંડોવણી

સુરતમાં બાળકી સાથે હેવાનિયત આચરી બાળકી તેમજ તેની માતાની નિર્દયપણે હત્યા કરનારા હર્ષસાઇ ગુર્જરને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમના નિવાસસ્થાને પહોંચી હતી તેમજ હર્ષસાઇને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. બીજી તરફ ડબલ મર્ડરના આ કેસમાં હર્ષસાઇ ઉપરાંત અન્ય 6 લોકોની સંડોવણી હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

(9:29 pm IST)